*લાગણીઓ છેતરાઈ*. વાર્તા... ૧૫-૧-૨૦૨૦એકાંતને બેસાડીને ટેરવે , મેં સમયને ગણી લીધો ,જિંદગીએ નવો પાઠ ભણાવ્યો ને મેં હર્ષ ભેર ભણી લીધો.મારી સમજાતી નથી લાગણીઓ કોઈને.. દર વખતે બધાં ની નજર માં હું જ ગુનેગાર અને નકામી સાબિત થવું છું.. આમ જ તમે ધારી લો છો એમાં વાંધો જ નથી. પણ તમે ધાર્યુ એ જ સાચુ છે તેમ માની લો છો વાંધો ત્યાં આવે છે મને કારણ કે મારી લાગણીઓ તમને કેમ સમજાતી નથી??? એ જવાબ હજુ પણ મને જડતો નથી... મોસમી રસોઈ ઘરમાં બધાં માટે રસોઈ કરતી હતી... મોસમી ને કુલ આઠ માણસો ની રસોઈ કરવાની... બધાં ની પસંદગી અલગ અલગ હતી... કાલ

Full Novel

1

લાગણીઓ છેતરાઈ - 1

*લાગણીઓ છેતરાઈ*. વાર્તા... ૧૫-૧-૨૦૨૦એકાંતને બેસાડીને ટેરવે , મેં સમયને ગણી લીધો ,જિંદગીએ નવો પાઠ ભણાવ્યો ને મેં હર્ષ ભેર લીધો.મારી સમજાતી નથી લાગણીઓ કોઈને.. દર વખતે બધાં ની નજર માં હું જ ગુનેગાર અને નકામી સાબિત થવું છું.. આમ જ તમે ધારી લો છો એમાં વાંધો જ નથી. પણ તમે ધાર્યુ એ જ સાચુ છે તેમ માની લો છો વાંધો ત્યાં આવે છે મને કારણ કે મારી લાગણીઓ તમને કેમ સમજાતી નથી??? એ જવાબ હજુ પણ મને જડતો નથી... મોસમી રસોઈ ઘરમાં બધાં માટે રસોઈ કરતી હતી... મોસમી ને કુલ આઠ માણસો ની રસોઈ કરવાની... બધાં ની પસંદગી અલગ અલગ હતી... કાલ ...વધુ વાંચો

2

લાગણીઓ છેતરાઈ - 2 (અંતિમ ભાગ)

*લાગણીઓ છેતરાઈ*. વાર્તા... ૧૫-૧-૨૦૨૦એકાંતને બેસાડીને ટેરવે , મેં સમયને ગણી લીધો ,જિંદગીએ નવો પાઠ ભણાવ્યો, મેં હર્ષ ભેર ભણી સમજાતી નથી લાગણીઓ કોઈને..બીજા ભાગમાં વાંચો મોસમી ની વાત.... આજે કશીશ ને સ્કૂલ માં રજા હોવાથી એ એનાં નાનાં આવી ને લઈ ગયા હતાં તો ત્યાં હતી... કશીશ નવ વર્ષની હતી એ બધું સમજતી હતી હવે.... નહીંતર એને લેવા મૂકવા જવાનું પણ હોય.. ચા મૂકીને એ ત્રણેય ને આપીને... મોસમી એ એક રકાબી ચા પીધી... પાછી સાંજના કામ ની તૈયારી કરવા લાગી... સાસુ સસરા જલારામ મંદિરે દર્શન કરવા ગયા અને નણંદ પોતાની એક વર્ષ ની દિકરી ને લઈને બગીચામાં જઈને આવું કહી નિકળી ગયા... સાંજના પાંચ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો