હું સમર મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જેમાં કુટુંબમાં કોઈના ઘરે છોકરા નો જન્મ થાય એટલે પુરા કુટુંબ ને ખંજર ભેટ આપવાની.એટલે કે માથાભારે પરિવારમાં મારાં પિતા પ્રતાપસિંગ એટલે શોલે ના ગબ્બરસીંગ ને પણ સારો કેવરાવે એટલા ખતરનાક મારી માતા એટલે કે જાણે ફુલનદેવી અને નાનો ભાઇ વિક્રમ જે દરોજ કોઈ ના માથા ફોડી ને આવે આટલો ખતરનાક પરીવારમાં મારો જન્મ થયો. મારા બાળપણ થી જ મને એવું શીખવવામાં આવ્યું હતું કે મારવાનું મારા નઈ ખાવાનો.મને એ લોકો નું આ વર્તન કઈ સમજ માં ના આવે મને તો બસ બધાની મદદ કરવાની જ ઈચ્છા થાય. હું કોઈને કઈ

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

બદલાવ - 1

હું સમર મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જેમાં કુટુંબમાં કોઈના ઘરે છોકરા નો જન્મ થાય એટલે કુટુંબ ને ખંજર ભેટ આપવાની.એટલે કે માથાભારે પરિવારમાં મારાં પિતા પ્રતાપસિંગ એટલે શોલે ના ગબ્બરસીંગ ને પણ સારો કેવરાવે એટલા ખતરનાક મારી માતા એટલે કે જાણે ફુલનદેવી અને નાનો ભાઇ વિક્રમ જે દરોજ કોઈ ના માથા ફોડી ને આવે આટલો ખતરનાક પરીવારમાં મારો જન્મ થયો. મારા બાળપણ થી જ મને એવું શીખવવામાં આવ્યું હતું કે મારવાનું મારા નઈ ખાવાનો.મને એ લોકો નું આ વર્તન કઈ સમજ માં ના આવે મને તો બસ બધાની મદદ કરવાની જ ઈચ્છા થાય. હું કોઈને કઈ ...વધુ વાંચો

2

બદલાવ - 2

મિત્રો આશા રાખું છું કે બદલાવ ભાગ ૧ તમને પસંદ આવ્યો હસે ગયા ભાગ માં આપણે જોયું કે સમર ફરવા માટે ની પરવાનગી એના પિતા પાસેથી લઇ લે છે. હવે આગળ સમર અને વિક્રમ દીવ જવા માટે રવાના થાય છે જતી વખતે સમર ના મમ્મી એ એને ઘરે થી જ ઘણો નાસ્તો પેક કરીને આપ્યો હતો દીવ જતી વખતે રસ્તામાં ઘણો એવો વિસ્તાર હતો જેમાં ફકત ને ફક્ત જંગલ જ હતું સમીર ને આ કુદરતી વાતાવરણ જોવું ખૂબ ગમતું. દીવ ના ફરવા લાયક સ્થળો એણે પેહલે થી જ સર્ચ કરી લીધા હતા. ક્યારે કઈ જગ્યા ...વધુ વાંચો

3

બદલાવ - 3

કિલ્લા ની બહાર આવતા જ બંને ભાઈઓ એ નક્કી કર્યું કે આપણે નજીક ના ચર્ચ માં જઈએ વિક્રમે ગાડી માંથી બહાર કાઢી અને બંને ભાઈ ચર્ચ તરફ આગળ વધ્યા કિલ્લા થી ચર્ચ નો રસ્તો થોડો આડા અવળો હતો. વિક્રમે ફરી મેપ ચાલુ કરી રસ્તો જોયો. ચર્ચ આવી ગયું ચર્ચ બહારથી જ એટલું ભવ્ય હતું કે બંને ભાઈઓ જોતા જ રહી ગયા સમર ને વિચાર આવ્યો કે આ ચર્ચ બહારથી જ આટલું સુંદર છે તો અંદર થી કેવું હસે. સમર અને વિક્રમ ચર્ચ ની અંદર પ્રવેશે છે ત્યાંથી જ બંને એક નજરે અંદર ની બધી વસ્તુ જોયા કરે છે બેન્ચ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો