પ્રેમની યાદગાર પળો

(13)
  • 8.7k
  • 1
  • 2.7k

1 - મોર્નિગ અલાર્મહાઈ હું જય. પ્રોફેશનલી તો એન્જિનયર, પણ કયારેક અમુક વાતો અને અમુક વિચારો લખી લઉં અને એમાની જ એક નાની વાત આજે તમને કહું.સામાન્ય રીતે બધાનાં દિવસની શરૂઆત સવારથી જ થઈ જતી હોય છે, પણ મારે કઈક એનાથી વિરૂધ્ધ જ. મારા દિવસની શરૂઆત સાંજે થાય એટલે કે એકદમ સાંજ ના 7 વાગ્યે. બસ 7 વાગ્યે શરૂ થાય અને પૂરો કયારે થાય એનું કઈ નક્કી ના રહે.હવે ૭ વાગ્યે જ દિવસ શરૂ થવાનું પણ એક કારણ છે, કેમકે ૭ વાગ્યે જ અમે બન્ને વાત કરીએ, રૂબરૂ તો નથી મળી શકાતું પણ સોશિયલ મિડીયા એ કમી ની ભરપાઈ કરી આપે

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

પ્રેમની યાદગાર પળો - 1 અને 2

1 - મોર્નિગ અલાર્મહાઈ હું જય. પ્રોફેશનલી તો એન્જિનયર, પણ કયારેક અમુક વાતો અને અમુક વિચારો લખી લઉં અને જ એક નાની વાત આજે તમને કહું.સામાન્ય રીતે બધાનાં દિવસની શરૂઆત સવારથી જ થઈ જતી હોય છે, પણ મારે કઈક એનાથી વિરૂધ્ધ જ. મારા દિવસની શરૂઆત સાંજે થાય એટલે કે એકદમ સાંજ ના 7 વાગ્યે. બસ 7 વાગ્યે શરૂ થાય અને પૂરો કયારે થાય એનું કઈ નક્કી ના રહે.હવે ૭ વાગ્યે જ દિવસ શરૂ થવાનું પણ એક કારણ છે, કેમકે ૭ વાગ્યે જ અમે બન્ને વાત કરીએ, રૂબરૂ તો નથી મળી શકાતું પણ સોશિયલ મિડીયા એ કમી ની ભરપાઈ કરી આપે ...વધુ વાંચો

2

પ્રેમની યાદગાર પળો - 3

અમુક વાતો અને અમુક યાદો અધૂરી રહે તો કદાંચ વધારે સારી લાગેજેમ કે હમણાં 7:30 એ જવાનો સમય થઈ છે એમ કહીને મે એ વાત ત્યાં અધૂરી જ મુકી હતી...પણ ઘરે જમીને એકદમ ફ્રી થઈને મોબાઈલ માં સ્ક્રોલિંગ કરી રહ્યો હતો ત્યાં અચાનક કઈક એવું જોયું, કે આંગળીઓ ત્યાં જ અટકાઈ ગઈ અને એ જોતાં જ કોઈકની યાદ આવી ગઈ, હવે મારાં માટે આ કોઈક એટલે... ''મોર્નિગ અલાર્મ'', અને બસ મે એને મેસેજ કર્યો.Me - હાઈ( રાતના લગભગ 12:30 થયાં પણ એનો કોઈ રીપ્લાઈ ના આવ્યો, એટલે મે ફરીથી એક Text કર્યો. )Me - હાઈ, કોઈ કામમાં વ્યસ્ત છે?(પણ ...વધુ વાંચો

3

પ્રેમની યાદગાર પળો - 4

4 - વિશ્ર્વાસઅબ ના દિલ કો, કિસી કી આદત હોઅબ ના ફિર સે, કભી મહોબ્બત હોબેકગ્રાઉન્ડમાં આટલું મસ્ત સોંન્ગ હતું અને હું મારૂં ઈન્ટાગ્રામ જોવામાં વ્યસ્ત હતો.અચાનક જ એક મેસેજની ટોન વાગીચી....ચી....ચી....ટોન ના અવાજ પરથી જ ખબર પડી ગઈ કે મેસેજ કોનો છે એShe - હાય જય, શું કરે છે?Me - તો ફાઈનલી તમને અમારી યાદ આવી જ ગઈ એમ નેShe - યાદ અને હું, કોઈને કરતી તો નથી પણ આતો અમુક આદતો પડી ગઈ છેજે હવે બદલવી પડશે.Me - જમી તો છો ને બરાબર, આજે મિજાજ કઈક બદલાયો બદલાયો લાગે છેShe - લોકો બદલી જાય એના પર મુકેલો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો