ગુલાબની કળી ભાગ-1 (ભ્રૂણહત્યા સમાજ માટે કલંક છે.....) માનસી બહેને કહ્યું, સાંભળો છો,,રમણીકભાઈએ કહ્યુંઃ શું છે,, માનસીબેનઃ તમારે ક્યાં કંઈ સાંભળવું છે,,રમણીકભાઈએ કહ્યું, હા, સાંભળું છું.બોલને,,શું કહેવું છે,, માનસીબેન બોલ્યાં, રમેશ અને તેની વહુ મોના, લેડી ડોક્ટરને તબિયત બતાવી ઓવ્યાં.રમણીકભાઈએ કહ્યું , ડોક્ટરે શું કહ્યું,, માનસીબેનઃ ડોક્ટરે કહ્યું, તબિયત સારી છે,,પણ બેબી ઓવશે ,,,,તો,,,, રમણીકભાઈ કહે,, તો તો સારું જ ને વળી,,,, લક્ષ્મી આવશે,, આપણે ત્યાં,,,વધાવી લેજો,, લક્ષ્મીજીની પધરામણી થાય તેતો બહું સારું કહેવાય,,, ગુસ્સે થઈને માનસીબેન બોલ્યાં,,કે,, લો,,વધાવી લ્યો,, તમારે શું છે,,કહેવું છે,,, તમારે ક્યાં કંઈ જવાબદારીઓ ઉઠાવવી છે,,, તમારે તો વાતો કરવી છે,,,હું કહું.....છું ,,,કે તમારે કંઈ વિચાર

નવા એપિસોડ્સ : : Every Thursday

1

ગુલાબ ની કળી - 1

ગુલાબની કળી ભાગ-1 (ભ્રૂણહત્યા સમાજ માટે કલંક છે.....) માનસી બહેને કહ્યું, સાંભળો છો,,રમણીકભાઈએ કહ્યુંઃ શું છે,, માનસીબેનઃ તમારે કંઈ સાંભળવું છે,,રમણીકભાઈએ કહ્યું, હા, સાંભળું છું.બોલને,,શું કહેવું છે,, માનસીબેન બોલ્યાં, રમેશ અને તેની વહુ મોના, લેડી ડોક્ટરને તબિયત બતાવી ઓવ્યાં.રમણીકભાઈએ કહ્યું , ડોક્ટરે શું કહ્યું,, માનસીબેનઃ ડોક્ટરે કહ્યું, તબિયત સારી છે,,પણ બેબી ઓવશે ,,,,તો,,,, રમણીકભાઈ કહે,, તો તો સારું જ ને વળી,,,, લક્ષ્મી આવશે,, આપણે ત્યાં,,,વધાવી લેજો,, લક્ષ્મીજીની પધરામણી થાય તેતો બહું સારું કહેવાય,,, ગુસ્સે થઈને માનસીબેન બોલ્યાં,,કે,, લો,,વધાવી લ્યો,, તમારે શું છે,,કહેવું છે,,, તમારે ક્યાં કંઈ જવાબદારીઓ ઉઠાવવી છે,,, તમારે તો વાતો કરવી છે,,,હું કહું.....છું ,,,કે તમારે કંઈ વિચાર ...વધુ વાંચો

2

ગુલાબની કળી - 2

ક્રમશઃ- ભાગ-૧ થી,,,,,,ચાલુ,,,,,, તો હે,,,,દાદીમા,,,,દાદાને જ્યારે ધંધામાં ખોટ ગઈ હતી,, ત્યારે તમને કોણે મદદ કરી હતી,,?, માનસીબેન,,, (દાદીમા) બોલ્યાં,,, તો છે ને મારા નણંદબા,,, રાધાબેન ખૂબ જ પૈસાવાળા હતાં ને મોટા દિલના હતાં, તેથી તેણે તેના ભાઈને ખૂબ જ મદદ કરી હતી. હવે છેલ્લો સવાલ,,,મારા પપ્પા - રમેશભાઈના લગ્ન થયાં, ને તમારે પૈસાની જરૂર હતી, ત્યારે તમને કોણ, મદદરૂપ થયું હતું,,,?અરે શું એકની એક વાતો પૂછ્યાં કરે છે,,, અમારા રાધાબા, વળી બીજુ કોણ,,,?સાચું કહું,!!! મારી નણંદ રાધાબેન હતામે એ દેવી હતા, દેવી,,!!!!,એનાથી કોઈનું દુઃખ જોયું ન જાય,બિચારા જીવ્યાને ત્યાં સુધી અમારા બધાં જ દુઃખમાં ભાગીદાર થયાં છે....હો.....એ દેવ થયાં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો