હકુભા, આજે હોળીની પૂજા પત્યાં પછે રાયતે કઈક ટીખળ કરીયે.. ""હુ કિયો સો.. કંઈ વિચાયરું સ કે નઈ..?.."" તે ચંત્યા શેની કરો સો.. હું સું તે.. મેં વિચાયરું સ.."" એવું.. !!.. શુ વિચાયરું સ..?" " એ હું કઉં એમ કરે જવાનું પછે, જુઓ.. " " એ હાલો ટોળકી.. હટ આ બધું સમેટો કરો ને આ બાજુ આઈ જાવ.. " " એ.. હો.. " ( સાત જણાની હકુભાના નેતૃત્વ હેઠળની ટોળકી.. ગામના બધા જ તહેવારોનું કામ સુપેરે પર પાળી લેતા.. કોઈની મદદ જોઈતી હોય તોય અડધી રાતેય ઉભા રહે.. ને ટીખળમાંય એક્કો.. ) " એ હકુભા.. આ હોળી
નવા એપિસોડ્સ : : Every Wednesday
ટીખળ - 1
હકુભા, આજે હોળીની પૂજા પત્યાં પછે રાયતે કઈક ટીખળ કરીયે.. ""હુ કિયો સો.. કંઈ વિચાયરું સ કે નઈ..?.."" તે શેની કરો સો.. હું સું તે.. મેં વિચાયરું સ.."" એવું.. !!.. શુ વિચાયરું સ..?" " એ હું કઉં એમ કરે જવાનું પછે, જુઓ.. " " એ હાલો ટોળકી.. હટ આ બધું સમેટો કરો ને આ બાજુ આઈ જાવ.. " " એ.. હો.. " ( સાત જણાની હકુભાના નેતૃત્વ હેઠળની ટોળકી.. ગામના બધા જ તહેવારોનું કામ સુપેરે પર પાળી લેતા.. કોઈની મદદ જોઈતી હોય તોય અડધી રાતેય ઉભા રહે.. ને ટીખળમાંય એક્કો.. ) " એ હકુભા.. આ હોળી ...વધુ વાંચો
ટીખળ ભાગ - 2
( હકુભા ધુળેટી રમવામાં મશગૂલ થઈ ગયા ત્યાં મગન આવ્યો ) " એ આ.... આ... રંગ તો ચચરે છે અલ્યા હું ભેળવ્યું તું એનમહી અલ્યા ખંજવાળ તો વધતી જ જાય છે " " ભુતડા તન ના પાડેલી તાંણે માથે પડતો હતો હવે હું કરવા લમણા લેવા હેંડ્યો આયો.. " " એ કંઈક ઉપાય બતાવો લ્યા હું કંટાળી જ્યો.. " " રે... થોડીવાર હમણાં વાડીએ જઈએ તાણે ત્યાં છાણ ઘસીને નઈ લેજે હમુ થઈ રહેશે.. " " એ .. બાપુ તાણે હેંડો ને આ પાંચેયને ગાડામાં નાંખવા પડશે પાંચેય ભાંગ રેડીને બેઠા સે.. " ...વધુ વાંચો