નકામી બાબતોમા ન પડો

(67)
  • 11.1k
  • 32
  • 4.7k

એક રાજા હતો, તે ખુબ લાંબી માંદગીથી પીડાતો હતો, તે હવે વધારે જીવી શકે તેમ ન હતો અને વધુમા તેને કોઇ બાળક પણ ન હતુ એટલે તેણે પોતાના નગરજનોમાથીજ કોઇને વારસદાર બનાવી રાજગાદી સોંપવાનુ નક્કી કર્યુ. પણ રાજગાદી સોંપવી કોને એ બહુ મોટો પ્રશ્ન હતો .! રાજાએ થોડુ વિચારી હુકમ કર્યો કે જાઓ રાજગાદી સંભાળવા જેટલા યુવાનો લાયક હોય તેમને આમંત્રણ આપી એકઠા કરો. રાજાની આજ્ઞા મુજબ ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રાજ્યનુ શાસન ચલાવવા લાયક સમજી તેઓને એકઠા કરવામા આવ્યા. આ દરેક વ્યક્તીને નગરના એક છેળેના દરવાજા પાસે ઉભા રાખી કહેવામા આવ્યુ કે જે વ્યક્તી આ દરવાજેથી

Full Novel

1

નકામી બાબતોમા ન પડો - 1

એક રાજા હતો, તે ખુબ લાંબી માંદગીથી પીડાતો હતો, તે હવે વધારે જીવી શકે તેમ ન હતો અને વધુમા કોઇ બાળક પણ ન હતુ એટલે તેણે પોતાના નગરજનોમાથીજ કોઇને વારસદાર બનાવી રાજગાદી સોંપવાનુ નક્કી કર્યુ. પણ રાજગાદી સોંપવી કોને એ બહુ મોટો પ્રશ્ન હતો .! રાજાએ થોડુ વિચારી હુકમ કર્યો કે જાઓ રાજગાદી સંભાળવા જેટલા યુવાનો લાયક હોય તેમને આમંત્રણ આપી એકઠા કરો. રાજાની આજ્ઞા મુજબ ૧૦૦ જેટલા યુવક યુવતીઓને રાજ્યનુ શાસન ચલાવવા લાયક સમજી તેઓને એકઠા કરવામા આવ્યા. આ દરેક વ્યક્તીને નગરના એક છેળેના દરવાજા પાસે ઉભા રાખી કહેવામા આવ્યુ કે જે વ્યક્તી આ દરવાજેથી ...વધુ વાંચો

2

નકામી બાબતોમા ન પડો - 2

એક ભાઇને અભીમાન કરવાની અને નાની નાની બાબતોમા જઘળાઓ કરવાની ખુબ ખરાબ આદત હતી. જે કોઇ પણ વ્યક્તી તેની વાત કરે તેને તે પોતાની મોટી મોટી વાતોથી નીચા પાળવાનો પ્રયત્ન કરતો, જો કોઇનાથી ભુલ થઈ જાય, આનાકાની કરે તો તેની સાથે તે જઘડી પડતો. લગભગ દરેક વ્યક્તી સાથે આવુ બનતુ એટલે ગામના લોકો આ ભાઇથી ખુબ કંટાળતા. ગામના ઘણા લોકો સાથે આ ભાઇને ઝઘડો હતો એટલે તેણે ઘણા મોરચે પોતાના કામ ધંધા મુકી લળવુ પડતુ હતુ. તે કામ કરતા કરતા પણ આવી લડાઇઓમા કેમ કરીને જીતવુ અને કેમ કરીને બદલા લેવા તેનીજ વિચારણાઓ કર્યે રાખતો એટલે તેનો ...વધુ વાંચો

3

નકામી બાબતોમાં ન પડો - 3

આવી પરીસ્થિતિઓથી બચવાના ઉપાયો શું હોઇ શકે ?- પોતાના કામથી કામ રાખો, દરેક વાતમા સલાહ સુચન દેવાનુ, ટીકા ટીપ્પણીઓ કે લોકોને નીચા પાળવાનુ બંધ કરો. જો કોઇ વ્યક્તી સાથે સમસ્યા હોય તો મન પડે તેમ આરોપ પ્રતી આરોપ કરવાથી બચો કારણ કે તેનાથી સમસ્યા વધુ ગુંચવાતી હોય છે, તેના કરતા એક બીજાનુ હીત સાચવી સભ્ય ભાષામા વાતચીત કરવામા આવે તો બન્ને વ્યક્તીઓ આવી બાબતોમાથી બહાર આવી શકતા હોય છે.- પોતાના હેતુને બરોબર સમજો, તેના માટે કેવા કામ કરવા જોઇએ અને કેવા નહી તેની સ્પષ્ટતા કરો, આવી સમજ ધરાવતા વ્યક્તીને દરેક કાર્ય પોતાના હેતુને ફાયદાકારક છે કે નુક્શાન કારક તેનુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો