પાર્ટ વન જાલોર એક કામથી જવાનું હતું પણ એ થોડું ડીલે થયું એટલે માઉન્ટ આબુ જવાનું વિચાર્યું. વધારે ડિટેલમાં ન પડતા અમદાવાદથી વિક્રાંત પર મહેસાણા ત્યાંથી ગાડીમાં બીજા ચાર મિત્રો સાથે પહોંચ્યો. ત્યાં પહોંચવામાં પહેલો દિવસ ખર્ચાઈ ગયો. બીજે દિવસે રોક કલાઇમ્બ કર્યું. ઘણા દિવસ બાદ કલાઇમ્બ કર્યું. આ વખતે બીલે વગર. જો કે ઇન્સ્ટ્રક્ટર મિત્ર નીચેથી રુટ ફાઈન્ડ કરવામાં હેલ્પ કરતા હતા. આખો દિવસ રખડીને રાત્રે ડિનર બાદ દેલવાડાના દેરા પહોંચ્યા ત્યારે ૧૦ વાગ્યાની આસપાસનો સમય હતો. તારાઓના અજવાળે નીચે બેસીને ચાની ચુસ્કીઓ મારી રીંછ આવવાની રાહ જોતા હતા. જોકે તે ન આવ્યું ચાવાળાએ કહ્યું થોડા દિવસો અગાઉ જ
નવા એપિસોડ્સ : : Every Tuesday
બેકપેકિંગ
પાર્ટ વન જાલોર એક કામથી જવાનું હતું પણ એ થોડું ડીલે થયું એટલે માઉન્ટ આબુ જવાનું વિચાર્યું. વધારે ડિટેલમાં પડતા અમદાવાદથી વિક્રાંત પર મહેસાણા ત્યાંથી ગાડીમાં બીજા ચાર મિત્રો સાથે પહોંચ્યો. ત્યાં પહોંચવામાં પહેલો દિવસ ખર્ચાઈ ગયો. બીજે દિવસે રોક કલાઇમ્બ કર્યું. ઘણા દિવસ બાદ કલાઇમ્બ કર્યું. આ વખતે બીલે વગર. જો કે ઇન્સ્ટ્રક્ટર મિત્ર નીચેથી રુટ ફાઈન્ડ કરવામાં હેલ્પ કરતા હતા. આખો દિવસ રખડીને રાત્રે ડિનર બાદ દેલવાડાના દેરા પહોંચ્યા ત્યારે ૧૦ વાગ્યાની આસપાસનો સમય હતો. તારાઓના અજવાળે નીચે બેસીને ચાની ચુસ્કીઓ મારી રીંછ આવવાની રાહ જોતા હતા. જોકે તે ન આવ્યું ચાવાળાએ કહ્યું થોડા દિવસો અગાઉ જ ...વધુ વાંચો
બેકપેકિંગ - 2
ફોન ફેંકી દેવાની ઈચ્છા થઈ પણ જવાબ આપ્યો. હવે મારે મારા શિડ્યુલ પ્રમાણે કામ કરવું હતું.પછીના બે એક કલાકમાં ઘણા ફોન આવી ગયા. ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ વગેરે મચેડ્યા બાદ ફ્રેશ થયો. દર્શન સિવાય બધા સુતા હતા. રાત્રે પેટ ભરીને જમ્યા છતાં ભૂખ લાગી હતી. દૂધના પાઉચ તોડીને પીધા ત્યાં બીજા ત્રણ પણ જાગી ગયા. ભાર્ગવભાઇ, ઇન્સ્ટ્રક્ટરએ તેમના સિનિયરને ફોન જોડ્યો . તે અમને મળવા આવી રહ્યા હતા . થોડી વારે એ ચા લઈને આવ્યા. ગપ્પા મારવામાં લગભગ બે કલાક નો સમય નીકળી ગયો. ફોન આવવાના ચાલુ જ હતા. બધાને મળીને દસેક વાગે હું જવા રવાના થયો. અલબત્ત ફરી મળવાના વાયદા ...વધુ વાંચો