“Every one has their own Past either they might be memorable or unforgivable or may heart hunting for whole life, but past is past remain with closed for someone as a asset of life hence it create good men women who passed with such kind of love pain, become a good guide for new generation”
નવા એપિસોડ્સ : : Every Thursday
લાસ્ટ વર્ડ - 1
“Every one has their own Past either they might be memorable or unforgivable or may heart hunting whole life, but past is past remain with closed for someone as a asset of life hence it create good men women who passed with such kind of love pain, become a good guide for new generation” ...વધુ વાંચો
લાસ્ટ વર્ડ - 2
જૂહી ની અસમંજસતા વધતી જતી હતી, તેના માં વ્યાકુતા નો સમુદ્ર હિલોળા મારતો હતો, તે યેન કેન પ્રકારે આ સંબંધ ને કોઈ નામ આપવા માંગતી હતી, જેની પરિભાષા તેની સમજ થી બહાર હતી, કારણ સ્પષ્ટ હતું તેનું, તેણીને હવે, એકજ રસ્તો દેખાતો હતો, તે હતો તન્વી આંટી, જે યેન કેન પ્રકારે તેને પોતાના લક્ષ્ય સુધી લઇ જાય તેમ હતું,. જૂહી સવારે નાસ્તા કરતા કરતા, પપ્પા આજે હું તમારી જોડે બાઇક પર હોસ્પિટલ આવીશ, આજે એક મારી દોસ્ત રજા પર હોવાથી મારે તેનું પણ કામ જોવાનું છે, તેથી. રાજેસ ઓકે, બેટા, અંજલિ પોતાની દીકરી માં એક અલગ ભાવ જોઈ ...વધુ વાંચો
લાસ્ટ વર્ડ - 3
અંજલિ "તે થોડી મોડી આવશે, હોસ્પિટલ થી... (અંજલિ રસોડા માંથી બોલે છે)"કેમ, કઈ ખાસ કામ થી રોકાઈ ગઈ છે શું?" રાકેશ.અંજલિ પાણી લઈ ને બહાર આવે છે, અને રાજેશ ને આપતા કહે છે,.."ખાસ ની તો કોઈ ખબર નથી, પણ તેનો ફોન આયો તો કે આજે થોડું મોડું થશે,.. પપ્પા ને કહી દેજે કે ચિંતા ન કરે..""હા, હવે ચિંતા ન થાય.. અંજલિ તુજ કે ને..!!" રાજેશઅંજલિ"તમારી છોકરી તમારી ચિંતા કરે ન કે તેની.. જો જો હો... નર્સિંગ નું કામ તો કરતાં જ કરશે... પણ...(અંજલિ ચૂપ થઈ ને .. વાત ટૂંકાવી.. સારું ચલો હૂતો વાતો માં ને વાતો માં ચા નું ...વધુ વાંચો