ક્યારેય હાર ન માનો

(55)
  • 16.6k
  • 11
  • 6.1k

માની લ્યો કે કોઇ બે વ્યક્તી છે જેમને ચીત્રો દોરતા બીલકુલ આવળતુ નથી અને તેઓ સાથે બેસીને ચીત્ર દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે દેખીતુજ છે કે બન્ને વ્યક્તી પ્રથમ વખતજ ચીત્ર દોરતા હોવાથી તેમના ચીત્રો જોઇએ તેવા સારા બનતા નથી જેથી બન્ને વ્યક્તીઓ નિરાશા અનુભવે છે. હવે બને છે એવુ કે એક વ્યક્તી નીરાશા ખંખેરી ચીત્ર બનાવવા માટેની ચારે બાજુથી માહિતીઓ મેળવે છે, તેનો અભ્યાસ કરે છે અને ચીત્ર બનાવવા પર પોતાનો હાથ બેસી જાય તે હદ સુધીની સતત પ્રેક્ટીસ કરે છે જ્યારે બીજો વ્યક્તી નિષ્ફળતાને કારણે એવુ વિચારવા લાગે છે કે આ કામ મારુ નથી

Full Novel

1

ક્યારેય હાર ન માનો - 1

માની લ્યો કે કોઇ બે વ્યક્તી છે જેમને ચીત્રો દોરતા બીલકુલ આવળતુ નથી અને તેઓ સાથે બેસીને ચીત્ર દોરવાનો કરી રહ્યા છે. હવે દેખીતુજ છે કે બન્ને વ્યક્તી પ્રથમ વખતજ ચીત્ર દોરતા હોવાથી તેમના ચીત્રો જોઇએ તેવા સારા બનતા નથી જેથી બન્ને વ્યક્તીઓ નિરાશા અનુભવે છે. હવે બને છે એવુ કે એક વ્યક્તી નીરાશા ખંખેરી ચીત્ર બનાવવા માટેની ચારે બાજુથી માહિતીઓ મેળવે છે, તેનો અભ્યાસ કરે છે અને ચીત્ર બનાવવા પર પોતાનો હાથ બેસી જાય તે હદ સુધીની સતત પ્રેક્ટીસ કરે છે જ્યારે બીજો વ્યક્તી નિષ્ફળતાને કારણે એવુ વિચારવા લાગે છે કે આ કામ મારુ નથી ...વધુ વાંચો

2

ક્યારેય હાર ન માનો - 2

જ્યારે પણ તમે દુ:ખી નિષ્ફળ થાવ ત્યારે આટલુ જરૂર વિચારો.૧) હું અડધે સુધીતો પહોચી ગયો છુ, હવે થોડુકજ વધવાનુ છે, જો હું ધીમે ધીમે પણ ચાલતો રહીશ તો એકને એક દિવસતો મંજીલ સુધી પહોચીજ જઈશ.૨) મારે ખુશ રહેવુ કે દુ:ખી તે માત્ર હુજ નક્કી કરીશ, મારા જીવનનુ કે સુખ દુ:ખનુ રીમોટ અન્ય કોઇ વ્યક્તીના હાથમા હોઇ શકે નહી એટલે મારે કોઇ પણ વ્યક્તીને કારણે દુખી થવાની કે હાર માની લેવાની જરુર નથી. હું શું કરી શકુ તેમ છુ તેની મને ખબર છે એટલે મારે પોતાને કોઇનાથીય ઉતરતી કક્ષાના સમજવાની જરૂર નથી. હું કોઇને પણ મને દુ:ખી કરવાની મંજુરી આપતોજ ...વધુ વાંચો

3

ક્યારેય હાર ન માનો - 3

આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે શું કરવુ જોઈએ?જ્યારે પણ તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમને જે કંઈ પણ થઈ છે તેની પોતાના જીવ સાથે સરખામણી કરો કે બન્નેમાથી શું વધારે મહત્વનુ છે? દા.ત. તમે અભ્યાસમા નાપાસ થયા હોવ અને તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમે એવી સરખામણી કરો કે મારુ એક વર્ષ બગડી ગયુ એ મારી જીંદગી કરતા મોટુ છે કે મારી જીંદગી મોટી છે ? બીજી વખત મહેનત કરીને સારુ પરીણામ લાવી શકાશે પણ શું પાછો જીવ લાવી શકાશે? આવો વિચાર કરશો તો તમને સમજાઇ જશે કે જીંદગીને એક નહી પણ ૧૦૦૦ વખત ચાન્સ આપવા જોઈએ.સીંહનુ ...વધુ વાંચો

4

ક્યારેય હાર ન માનો - 4

ગીવ અપ કરતા કેવી રીતે બચી શકાય ? ૧) સૌથી પહેલાતો હું આ કામ નહી કરી શકુ, મારી પાસે નથી, સમાજનો ટેકો નથી કે ડીગ્રી નથી તેવી ફર્યાદો કરવાનુ બંધ કરી દો, આ બધા એવા બહાનાઓ છે કે જે તમને ક્યારેય આગળ વધવાજ નહી દે. માટે આવા બહાનાઓ રુપી જાતેજ બનાવેલી મર્યાદાઓને દુર કરો અને તેને પાર કરી આગળ વધવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે બહાનાઓ કાઢવા એ જાતેજ પોતાના હાથ પર બેડીઓ બાંધવા સમાન છે, જેને ખરેખર આઝાદ થવુજ છે તેઓતો ગમે તેમ કરીને બેડીઓ તોડીજ નાખતા હોય છે, ગમે તેમ કરીને નવો રસ્તો શોધી બતાવતા હોય પણ ક્યારેય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો