“બસ એને જોઈ અને પ્રેમ થઇ ગયો!” “વાઉ! કેટલો હેન્ડસમ છે?? મને તો આ જ જોઈએ!” આ પ્રકારના વાક્યો માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ બોલાતા હોય છે અને આ વાંચતી વખતે તમને તમારા દ્વારા પર આ પ્રકારના બોલાયેલા વાક્યો યાદ આવી ગયા હશે, હેં ને? અને એ વાંચતી વખતે કદાચ તમારા ચહેરા પર લાલાશ આવી ગઈ હશે અને જો એ નહીં આવી હોય તો એક શરમાળ સ્મિત તો જરૂર આવી ગયું હશે. એવું તે શું છે જે કોઈ અજાણી વ્યક્તિને પહેલી નજરમાં જ પોતાની હોય એવું લગાડવા માટે આપણને મજબૂર કરી દે છે? વેલ! જો તેની ખબર
નવા એપિસોડ્સ : : Every Tuesday
પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? - ૧
“બસ એને જોઈ અને પ્રેમ થઇ ગયો!” “વાઉ! કેટલો હેન્ડસમ છે?? મને તો આ જ જોઈએ!” આ પ્રકારના વાક્યો ફિલ્મોમાં જ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ બોલાતા હોય છે અને આ વાંચતી વખતે તમને તમારા દ્વારા પર આ પ્રકારના બોલાયેલા વાક્યો યાદ આવી ગયા હશે, હેં ને? અને એ વાંચતી વખતે કદાચ તમારા ચહેરા પર લાલાશ આવી ગઈ હશે અને જો એ નહીં આવી હોય તો એક શરમાળ સ્મિત તો જરૂર આવી ગયું હશે. એવું તે શું છે જે કોઈ અજાણી વ્યક્તિને પહેલી નજરમાં જ પોતાની હોય એવું લગાડવા માટે આપણને મજબૂર કરી દે છે? વેલ! જો તેની ખબર ...વધુ વાંચો
પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? – ૨
આ આર્ટીકલ સિરીઝના પહેલા ભાગમાં આપણે એ સવાલનો જવાબ મેળવ્યો કે શું પહેલી નજરનો પ્રેમ હોય ખરો? જેનો જવાબ માં હતો. આ ભાગમાં આપણે બાકીના બે પ્રશ્નોનો ઉત્તર મેળવવાની કોશિશ કરીશું. તો બીજો સવાલ આપણો એ હતો કે શું પ્રથમ નજરનો પ્રેમ થાય ખરો? જો કે આ સવાલનો જવાબ આપણે મોટેભાગે પહેલા ભાગમાં મેળવી ચૂક્યા છીએ કે કોઇપણ પ્રકારના પ્રેમ થવા પાછળનું મૂળ કારણ આકર્ષણ હોય છે, પછી તે શારીરિક સુંદરતા હોય કે કોઈ અનોખી પ્રતિભા સામેવાળા પાત્રમાં હોય, પણ આ પ્રકારે પ્રેમ થઇ શકે છે. પરંતુ મૂળ મુદ્દો અહીં એ છે કે આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો ભેદ કેવી ...વધુ વાંચો