પ્રેમ સાથે કિસ્મત

(152)
  • 10.4k
  • 4
  • 2.9k

અબજો ની વસ્તી ધરાવતા આ વિશ્વમાં ભૂલા પડેલા આપણને કોનો હાથ પકડવો, એ કેમ ખબર પડે❓? એક તકલીફ એ પણ છે કે આટલી સરસ જિંદગી જેની સાથે શેર કરી શકાય, ક્યારેક એ વ્યક્તિની શોધમાં જ જિંદગી સમાપ્ત થઈ જતી હોય છે !!! આજે તો પ્રેમમાં પડવું જ છે એવા નિશ્વય સાથે નીકળેલી વ્યક્તિ પણ ક્યારેક આજીવન પ્રેમમાં નથી પડી શકતી. અડધા લોકોનું જીવન ગમતી વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને અડધાનું ગમતી વ્યક્તિની પ્રતીક્ષામાં.⏳ આ જગતમાં દ્રઢ મનોબળ અને પરિશ્રમ દ્વારા કંઈ પણ મેળવી શકાય છે. કશું પણ અશક્ય નથી, પણ

Full Novel

1

પ્રેમ સાથે કિસ્મત

અબજો ની વસ્તી ધરાવતા આ વિશ્વમાં ભૂલા પડેલા આપણને કોનો હાથ પકડવો, એ કેમ ખબર પડે❓? એક તકલીફ એ પણ છે કે આટલી સરસ જિંદગી જેની સાથે શેર કરી શકાય, ક્યારેક એ વ્યક્તિની શોધમાં જ જિંદગી સમાપ્ત થઈ જતી હોય છે !!! આજે તો પ્રેમમાં પડવું જ છે એવા નિશ્વય સાથે નીકળેલી વ્યક્તિ પણ ક્યારેક આજીવન પ્રેમમાં નથી પડી શકતી. અડધા લોકોનું જીવન ગમતી વ્યક્તિની શોધમાં નીકળી જાય છે અને અડધાનું ગમતી વ્યક્તિની પ્રતીક્ષામાં.⏳ આ જગતમાં દ્રઢ મનોબળ અને પરિશ્રમ દ્વારા કંઈ પણ મેળવી શકાય છે. કશું પણ અશક્ય નથી, પણ ...વધુ વાંચો

2

પ્રેમ સાથે કિસ્મત - ૨

મારી વાત ને તમારા સમક્ષ રજુ કરું એ પહેલાં એક વાત clear કરી દઉં ..... ..આ મારો કોઈજ experience નથી ?? "પ્રેમ સાથે કિસ્મત"-૨ પ્રેમ,,,, આ શબ્દ સંભાળતા જ મન અને મગજ બંન્ને માં કેટ - કેટલી વ્યાખ્યા થવા માંડે..! વિચારો એકબીજા સાથે એવા અથડાઈ કે જાણે કુંભમેળો ભરાણો હોય....! અને એમાં પણ જો "કિસ્મત" શબ્દ જોડાઈ જાય તો આંખે ક્યા પાછળ જ રહેવાની હતી... અચાનક લાઇફ માં કોઈક નવા વ્યક્તિ ની એન્ટ્રી થાય, આપણે આપણી જાતને, એક નવા જ અંદાજ થી જોવા લાગીએ,,, તેને મળી ને એવું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો