દિલ એક પ્લાસ્ટિકનું કીચેઇન

(19)
  • 4.2k
  • 3
  • 982

દિલ એક પ્લાસ્ટિક નુ કીચેઇન એક પ્રણય કથા છે.યુવા અવસ્થામાં સ્ત્રી પુરુષના પ્રથમ મિલનથી પરસ્પર જન્મેલ એક આકર્ષણ હોય છે. જે યુવાન પોતાનો પ્રેમ સમજી આજીવન તેને ભુલી નથી સકતો.પરિણામ સ્વરૂપ તે સમગ્ર જિવન તેની યાદમાં વ્યતીત કરે છે. અને દુ:ખિ થાય છે. તેના દુ:ખી થવાથી તેને દિલથી ચાહનાર પણ દુખી થાય છે. એક રિતે આ યુવા હ્રદયની પ્રણય ત્રીકોણ કહાની છે. આ યુવાન અવસ્થા એ એક નાદન કહિ સકાય એવિ મુગ્ધા અવસ્થા હોય છે. તેમા સાચુ-ખોટૂ સમજિ સકે તેવિ પરિપક્વતા નથી હોતી.તેથી જે પણ જોવે છે અને અનુભવે છે તેના પરથી તે પોતાના માટે યૉગ્ય નિર્ણય શુ છે તે નકકી નથી કરિ શક્તો, અને ભાવના અને લાગણીમા તણાય જાય છે. અને જે નિર્ણયકરે છે જેમા પાછળથી પારવર પચ્છ્તાય છે. કોલેજના મૈત્રિ સ્ંબન્ધને પ્રેમ માની બેસવુ એ પણ એક ભુલથી વિશેસ કશુ નથી. એને મૈત્રી જ ગણવી જોવે તેના ઉપરથી જિંદગીના મહત્વપુર્ણ એવા લગ્ન જેવો અગત્યના નિર્ણય ક્યારેય ના લેવાય તેવી સમજ જોઈએ. જે યુવા અવસ્થામા હોતિ.પ નથી પરિણામે તે દરમ્યાન અનુભવેલ લાગણીને સાચો પ્રેમમાની લે છે. અને પછિ એ પ્રેમ લગ્નમા પુર્ણ ન થતા આગળ શુ થાય છે તેનુ વર્ણન છે.