Sentimental vs Practical-10

(9.5k)
  • 5.5k
  • 2
  • 1.7k

‘જે દિ’થી આ ઘોડા સૂટા ફરે હે તે દિ’થી પેલી નવજોગણી માતાજીનો કોપ ઉઈતરો સે..કોઈને કોઈ ગામમાં મરી રીયુ સે.........એ દિવસે ચોરીછૂપીથી તબેલા પાછળ ઉભા રહી એ બન્નેની વાતો સાંભળીને હું એટલુ તો જાણી ગયો કે, પેલા ઘોડાઓ સાથે કોઈ વસ્તુ સંકળાયેલી હતી જે બન્ને છૂપાવી રહ્યાં હતાં....