દોણી

  • 6.3k
  • 1k

આજે આપણાં જીવનમાંથી અગ્નિની ઉપાસના ચાલી ગઈ છે. તેથી પરંપરાની જાળવણીમાં વ્યવહારની મેળવણી કરીને ડાહ્યા લોકો એ છાણાંના બે ટુકડા પર ઘાસલેટ નાખી તેને સળગાવી માટીમાં મૂકી લઇ જવા એમ નક્કી કર્યું. આ ક્રિયામાં વ્યવહાર અને આદર્શનો સુંદર સમન્વય થયો છે,બન્ને એકબીજાના પૂરક બન્યા છે. એ દોણી અને એની પાછળનો ઈશારો સમજી લઈએ. જીવન કૃતાર્થ કરીએ. નીતા શાહ