ત્રીજો પ્રેમ...

(29)
  • 4.6k
  • 5
  • 1.1k

આ એક અલગ પ્રકારની પ્રણયકથા છે .જિવનમા વિવિધ તબક્કામાં માણસને અલગ અલગ રિતે અને અલગ અલગ વ્યક્તિ સાથે પ્રેમ થાય છે તેનુ વર્ણન કરેલ છે. આ પ્રણયકથામા પ્રથમ પ્રેમ કેવો અને કોની સાથે થાય છે .તેનુ શુ મહત્વનું છે. જીવનમા બીજો પ્રેમ કોની સાથે થાય છે. કયારે થાય છે તેનુ શુ મહત્વ છે અને નાયક આકાશને ત્રીજિ વખત પ્રેમ થાય છે કોની સાથે થાય છે અને તેની અસર શુ થાય છે તેનુ વર્ણન કરેલ છે.જિવનના દરેક તબક્કામાં કયાક ને કયાક પ્રેમ થાય છે .દરેક પ્રેમ નુ એક આગવુ મહત્વ હોય છે. દરેક પ્રેમ હમૈશા સફળ થાય તે જરૂરી નથી પરંતુ તે દરેકમાથી આપણે શુ શીખવુ એ જરૂરી છે.આ અલગ પ્રણયકથા છે. જીવનના કોઇ તબ્બકે પ્રેમમા નિષ્ફળતા મળે તો એ નિષ્ફળતા કેમ મળી તેનુ અવલોકન કરી, નિષ્ફળતાનુ કારણ શોધી તે નબળાઇને દુર કેમ કરવિ અથવા એ નબળાઇને તાકાત બ્અનાવવી અને જીવનમા કેમ આગળ વધવુ તે દર્શાવેલ છે. આશા છે આ અલગ તરહની પ્રણયકથા આપને વાંચવી અવશ્ય ગમશે. વાર્તા વાંચી તે કેવી લાગી તે બાબતના આપના અભિપ્રાયની પ્રતિક્ષામા જ `આકાશ`. યશવંત શાહ.