તમે કોઈ મુવી જોયું સ્ટેટસ અપડેટ કરો, કોઈ હોટલ માં જમવા ગયા સ્ટેટસ અપડેટ કરો, તમને છીંક આવી સ્ટેટસ અપડેટ. ઇનશોર્ટ કોઈ પણ નાનામાં નાની વાત બની નથી અને આપણે આખી દુનિયાને સોસીયલ મીડિયા ના માધ્યમ થકી જણાવી દઈએ છે પણ ધારોકે કોઈ દિવસ સરકાર તરફથી જ કાયદો બનાવાય કે દરેક વ્યક્તિ એ એના જીવન માં બનતી ફાલતુ ઘટનાઓ પણ ફરજિયાત પણે સોસીયલ મીડિયામાં અપડેટ કરવાની રહેશે તો શું થાય તેન વિશે એક નાનકડો હાસ્યલેખ.