આલમભાઈ પરમાર

(84)
  • 10k
  • 12
  • 3k

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે બસો વર્ષ પહેલા સાહેબજી નામે હાલાજીના વંશજ હતાં - સાહેબજીને એક દિવસ વાવડ મળ્યા કે ભલા રહીમજી ગામને પાદર થઈને નીકળવાના છે - ઉત્સુકતાથી સાહેબજીએ રહીમજીને સાથે જમવા વિનંતી કરી જયારે રહીમજીએ ઘોડા પરથી જ બંદૂક તાકીને સાહેબનીની છાતી વીંધી નાખી... વાંચો, આગળની વાર્તા આલમભાઈ પરમાર.