સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 7

  • 3.2k
  • 1
  • 1k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 7 (યજમાન કે અતિથી અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા) રાત્રિના છેલ્લા પ્રહારે કુમુદ સફાળી જાગી ઉઠી - વસંતગુફામાં એ એકલા રાત્રે ઊંઘ ન આવી - સરસ્વતીચંદ્ર પ્રાયશ્ચિત માટે માંગણી કરે છે અને કુમુદ તેને તેવું ન કરવા સમજાવે છે ... વાંચો, સરસ્વતીચંદ્ર.