સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 5

(4.5k)
  • 3.3k
  • 1.3k

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 5 (સિદ્ધલોકમાં યાત્રા અને વિદ્વાંગનાઓનો પ્રસાદ અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું અંગત સ્વપ્ન) કુમુદ અને સરસ્વતીચંદ્ર બંને થોડીવાર નીચું જોઇને થોડી પળ બેસી રહ્યાં - અર્ધી રાત્રિ વીતી ચૂકી હતી અને બંને આરામ કરવાનું નામ નહોતા લઇ રહ્યાં - કુમુદે સરસ્વતીચંદ્રને પોતે શિલા પર સૂઈને તેની માટે કોમળ પથારી કરી આપી ... વાંચો, આગળ સરસ્વતીચંદ્ર.