સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 4

  • 2.8k
  • 753

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 4 (હૃદયના ભેદનું ભાંગવું) સરસ્વતીચંદ્ર અને કુમુદ સાથે બેસીને વાતો કરવા લાગ્યા - સરસ્વતીચંદ્રે કુમુદને દુઃખી કરવા બદલ માફી માંગી - સરસ્વતીચંદ્રને ચંદ્ર કહીને સંબોધવા માટે કુમુદ કહેવા લાગી ... વાંચો, સરસ્વતીચંદ્ર.