સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 3

  • 3.1k
  • 2
  • 776

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 3 (હૃદયની વાસનાના ગાન અથવા ચેતન વિનાની વૃત્તિ-ઉક્તિ અને શ્રોતા વિનાની પ્રયુક્તિ) વસંતગુહામાંથી નીકળતો અવાજ કુમુદની હૃદયગુહામાંથી નીકળીને સરસ્વતીચંદ્રના હૃદય સુધી પહોંચી ગયો - કુમુદ અને સરસ્વતીચંદ્ર વચ્ચે કુમુદ ને લઈને સંવાદો યોજાયા.. વાંચો, સરસ્વતીચંદ્ર.