સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 1 (ચિરંજીવશૃંગના શિખર પર ચંદ્રોદય) ચિરંજીવશૃંગ અને યદુશૃંગ વચ્ચે રહેલ ગુફાઓની ભેખડોમાં કોતરાયેલી માનવીય કલાકૃતિઓ - વિષ્ણુદાસની આજ્ઞા પ્રમાણે સરસ્વતીચંદ્રનું આ ગુફાઓમાં આવવું - સૌમનસ્યગુહા નામની ગુફા.. વાંચો, સરસ્વતીચંદ્ર.