લગ્ન ને 8 વરસ થઈ ગયા હતા એમાં એક પણ બર્થડે એવો નહીં હોય કે સ્પેશિયલ ના હોય .બધા જ આ પતિ – પત્ની ના જોડા ને એટ્લે જ લવ બર્ડ્સ કહી ને બોલાવતા હતા . દરેક પ્રસંગ મુજબ એ લોકો celebrate કરતાં અને એક બીજા ને ગમતું કરતાં .