21મી સદીનુ વેર - 14

(111)
  • 6.8k
  • 5
  • 3.3k

સોરી મિત્રો આ વખતે વેકેશન અને લગ્ન સમારંભના લીધે થોડુ પ્રકરણ લખવામાં મોડુ થઇ ગયુ છે. અપીસોડીક સ્ટોરી હુ પણ વાંચુ છુ એટલે મને ખબર છે કે વચ્ચે લીંક તુટે તો સ્ટોરી વાંચવામાં મજા નથી આવતી. હવે દર વીક મા અપીસોડ પબ્લીસ થશે તેની કાળજી રાખીશ. આ પ્રકરણમાં તમે વાંચશો કે મનિષનું શું સિક્રેટ હતું