વિદાય

(26)
  • 3.8k
  • 3
  • 852

નાની ગ્રીષમાને સમજાતુ નહોંતું કે પોલિસ શું કહેતી હતી પણ મમ્મી અને નાનીમાને ઉદાસ જોઇને તેને પણ રડવું આવતું હતું. મમ્મી સાથે ઘરે જતા ગ્રીષ્માએ પહેલો પ્રશ્ન કર્યો “ નાનાને સારું તો થઈ જશેને ” મંદાબેને છલકતી આંખે કહ્યું “ બેટા નાનાને હવે કદી સારુ નહીં થાય...” “ નાનીમા એવું કેમ કહો છો.. તમે તો કાયમ સાજા થઇને આવો છો ને ” “ હા પણ નાના હવે કદી સાજા નહીં થાય.” “ કેમ નાની કેમ ” ‘તેમને પ્રભુ તેડી ગયા.”