ભૂલ મારી હોય કે પછી કોઈ પણની હોય તે સમય નથી આપતો પશ્ચાતાપ માટે. અહીં ભવિષ્યમાં શું થવાનું છે તેની કોઈને પણ ખબર નથી. રામલાલને પણ નહીં. અને પોતાના પૌત્રને રમાડવાનો પોતાનો સ્વાર્થ કૂદરત સામે કેવો લાચાર બની જાય છે. માનવી કૂદરત સામે કેવો બેચારો થઈ જાય છે તેનું વર્ણન કે ઘટનાને વાર્તામાં ઢાળી શકવાનો એક પ્રયત્ન કર્યો છે.