કાલ્પનિક વાસ્તવિકતા - ૨૬

(38)
  • 4.6k
  • 3
  • 1.7k

પ્લાનિંગનો પહેલો ફેઝ નક્કી થાય છે. જેનિશના મનમાં દિવ્યા અને પોતાના સંબંધો વિષે એક મહત્વની વાત ચાલી રહી હોય છે. દિવ્યા અને જેનિશની પ્રથમ મુલાકાતના આપ આજે સાક્ષી બનશો. બંને વચ્ચે પ્રેમના ઉદભવને માણો. નકલી ચીજોના કોભાંડને ઉજાગર કરવા માટે જેનિશના મનમાં જે યુક્તિ સુઝે છે તેનો પહેલો અંશ અહી વાંચીને આપના રીવ્યુ આપવા આમંત્રણ