વાર્તા તમારી શબ્દો અમારા

(17)
  • 4.2k
  • 1.8k

આજથી આ નવલકથાનું બીજું પ્રકરણ શરૂ કરવા જઈ રહી છું જેને હું આપ સહુ વાચકોની ઈચ્છા પ્રમાણે આગળ વધારીશ. તો આવો માણીએ આ નવલકથાનું બીજું પ્રકરણ જે આપ સહુની ઈચ્છા મુજબ આગળ વધે. જેને નામ આપ્યું છે વાર્તા તમારી શબ્દો અમારા. વાચકોએ પોતાના સૂચનો pruthvi.gohel@gmail.com પર મોકલવા.