‘જેને પોતાનો માન્યો હોય તે જ રખેવાળ બને પછી કંઈ ચિંતા હોય ’
‘આ બધું જે મારે વિચારવાનું હોય તે તું વિચારે છે…. પછી મને શી ચિંતા… ’
‘ખરેખર… ’
‘જે નાવનો સુકાની દ્રઢ મનોબળનો હોય તે નાવને મઝધારમાં કે તોફાનમાં ક્યારેય ડૂબવાનો ડર રહે ખરો ’
અંશ એના મુગ્ધ હાસ્યને જોઇ રહ્યો…