શાયર - પ્રકરણ ૧૯.

(2.4k)
  • 3k
  • 1.2k

ત્યારે આશા મુંબઈ તો આવી. ને પાંજરાપોળની બેવડી ઓરડીમાં એનાં ઉતારાયે થયા. એના અંતરમાં ભાર વલોપાત હતો ! ગૌતમ - એનો ગૌતમ એના દિદાર કેમ ફરી ગયા હતા આશાને હતું કે ગૌતમને નોકરી કરવાનું મન થયું છે, ભલે એ નોકરી કરી લે. એનું મન જ્યારે કરાર વળશે, ત્યારે એનામાં પોતાપણું તો જાગશે જ.