રા નવઘણ...

(272)
  • 32.7k
  • 64
  • 16k

વાર્તાસંગ્રહ : સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક : રા નવઘણ... આલિદર ગામનો આહિર દેવાયત બોદડ - રા નવઘણને રસાલા સાથે જમવા બોલાવ્યો - દેવાયાતની ઘરવાળીએ ભૂખ્યા રાજબાળને પોતાનું થાન મોંમાં દીધું અને ધાવણ ઉભરાયું - જૂનાગઢને સીમાડે અસવારોની ફોજ ... ઇ.સ. ૧૦૧૦નાં સમયમાં જુનાગઢ રાજ્ય ઉપર રા’ડિયાસનું શાસન તપતું હતું. ત્યારે સોલંકીઓએ દગાથી રા’ડિયાસની સેનાને હરાવી રાજાની હત્યા કરી હતી. પરંતુ કુળદપિ રા’નવઘણને બોડીદરનાં જ આહીર દેવાયત બોદરનાં ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. બાર વર્ષ બાદ તેની જાણ સોલંકીઓને થતાં દેવાયતને બોલાવી સોલંકીનાં દુશ્મનને તેમની પાસેથી માંગ્યો ત્યારે દેવાયત બોદરે તેમનાં પુત્રને આપી દીધો હતો. અને તેમની નજર સામે તેનો વધ કર્યો હતો. અને સમય જતાં રા’નવઘણને લઇ જુનાગઢ જીતી લીધું હતું. આ એ કથા છે.