સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 11

  • 4.1k
  • 5
  • 852

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 11 (સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી) સાધુઓ ભિક્ષાર્થે જાય ત્યારે સરસ્વતીચંદ્ર આશ્રમમાં એકલો રહેતો હતો - જે સાધુ ચંદ્રકાંતને મળ્યો હતો અને રાત્રે તેને પાછા મળવાનો સંકેત કરીને મળ્યો નહોતો તે સુંદરગિરિ પર પાછો ફર્યો હતો - આશ્રમ બહાર ચંદ્રાવલી બેથી હતી જેના અંગ ચમકતા હતા - ચંદ્રાવલી અને સરસ્વતીચંદ્ર વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો.. વાંચો, સરસ્વતીચંદ્ર.