પારકી મા

(37.6k)
  • 8.5k
  • 9
  • 1.8k

એક વાર રમણલાલ દિગઁ ને પાસે બેસાડી ને વાતો કરી રહ્યા હતા પણ રમણલાલ એ વાત વાતમાં પુછી લીઘું કે બેટા તને તારી મમ્મી અને ગીતા મા શું ફરક લાગે છે .. દિગઁ બોલ્યો પપ્પા મારી જુની મમ્મી ખોટી હતી પણ નવી મમ્મી સાચી છે. ... આ સાંભળીને રમણલાલ ના તો હોશ ઉડી ગયા... કે દિગઁ ને એની જન્મ આપવા વાળા મા ખોટી અને કાલે આવેલી મા સાચી લાગે છે. ...