કાન્તા - 5

(138)
  • 6.5k
  • 5
  • 2.6k

મમ્મી, તમારે એક જ દીકરો છે હા, કેમ બે હોતા તો હું બંને સાથે શાદી કરતી...... માં ખડખડાટ હસતા, મને ઈશારો કરીને બોલી સાંભળ્યું તેનો અર્થ એમ થયો કે તું અડધો છે... અડધો નથી, મને અડધો જ જોયો છે... કહીને હું અંદર ઘરાકને જૂતા બતાવવા ગયો.