અંતિમ ઈચ્છા - 5

(12)
  • 3.5k
  • 2
  • 1.1k

આ મારો લઘુ નવલકથા લખવાનો એક નાનકડો પ્રયાસ છે, હું કોઈ પ્રોફેશનલ લેખક નથી પણ ઘણીવાર મગજ માં ઉદભવતી કાલ્પનિક વાર્તાઓ ને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન હમેશા કરતો હોઉં છુ. મારી આ વાર્તા પણ આ પ્રયત્નો નો એક ભાગ છે, મને મારી વાર્તાઓ ના કાલ્પનિક પાત્રો સાથે હમેશા લગાવ રહ્યો છે, મારી આ વાર્તા એક નિવૃત રેલ્વે કર્મચારી ની છે જે ઘર થી હમેશા દુર રહ્યો છે અને પોતાની ફેમીલી લાઇફ જીવવાથી વંચિત રહી ગયો છે, પૈસા કમાવવા માટેની દોડધામ માં તે ઘણુંબધું ચુકીજાય છે, અને તેને ઘણુબધું ગુમાવવું પડે છે, એકલવાયું જીવન જીવતા એ વ્યક્તિ ના જીવન માં આવતા બદલાવ અને તેના સપના ઓ પુરા કરવા માટે ના પ્રયત્નો, કોશિશ ને આ વાર્તા માં આવરી લેવા માં આવ્યા છે. અંતે તેમનુ સપનું પૂરું થાય છે કે નહી અને એ સપનું પૂરું કરવા માટે કેટલા અને કેવા પ્રકાર ના અડચણો આવે છે તે બધું આ વાર્તા માં સમાવવા માં આવ્યું છે.