આંસુડે ચીતર્યા ગગન ૧૩

(21)
  • 4.1k
  • 1
  • 1.7k

પૂજ્ય કાકા, આજથી સાડા સાત કે આઠ મહિના પછી મારો જન્મ થશે… ભત્રીજી હોઇશ તો મારું નામ અંશીતા… અને ભત્રીજો હોઇશ તો અંશુમાન …. મારું આગમન ગમશે ને મારી ઓળખાણ ન પડી… ચાલો ત્યારે કહી જ દઉં … મારા વહાલા કાકા – બિંદુમમ્મી અને શેષપપ્પાની હું દીકરી દીકરો છું… તમે કોણ નાની નાની છોકરીના હાથ દોર્યા હતા – પછી બિંદુ લખતી હતી… ડૉક્ટરને બતાવ્યું છે તમે કાકા બનવાના છો –