પરપોટો

(33)
  • 10.1k
  • 7
  • 2k

પરપોટો એક એવો અવકાશ છે જે અવકાશને આનંદ આપે છે. એક મા જે પોતાના સમજૂ કે અણસમજુ બાળકને જાણે છે, તેની શરતો મુજબ જીવન જીવે છે. મા -દીકરાની એવી ઘટના કે બન્ને વચ્ચે નર્યો અવકાશ જ પથરાઈ રહ્યો.