નગર - 44

(509.6k)
  • 15.4k
  • 11
  • 6.8k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ કહાની છે ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. ભૂતકાળની એક ભયાવહ ઘટના અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાનક આંધી ઉમટે છે તેની આ કહાની છે. હાડ ધ્રુજાવતી હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા.