સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 - પ્રકરણ - 8

  • 2.5k
  • 722

સરસ્વતીચંદ્ર - ભાગ-4.2 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 8 (સખીકૃત્ય) ભક્તિમૈયા સાથેનું મંડળ કુંજવનોમાં રાસલીલા કરવા નીકળ્યું - કુમુદ વામની અને બંસરી એકબીજા જોડે કુમુદના વિષયે વાતોએ ચડી - દુખી કુમુદને સાંત્વના આપતી તેની સખીઓ પણ દિલસોજી વ્યક્ત કરવા લાગી ... વાંચો, સરસ્વતીચંદ્ર.