કદમનું વૃક્ષ

(14)
  • 6.7k
  • 6
  • 1.1k

રહીમચાચા બોલ્યા, બેટા! મારા મનમાં વર્ષોથી એકનો એક પ્રશ્ન ઘૂમે છે જેનું મારે આજે નિરાકરણ કરવું છે. હવે આ ડોસલો કેટલા વર્ષ જીવશે કોને ખબર અલ્લાહનું તેડું કયારે આવી ચડે હું મારી સાથે આ પ્રશ્ન આ મનની મૂંઝવણ સાથે કબરમાં લઈ જવા નથી માંગતો..!!’ તપોવનશેઠજી બોલ્યા, પૂછો આપણે એનું નિરાકરણ કરીએ.