21મી સદીનું વેર - 13

(154.7k)
  • 8.7k
  • 6
  • 4.6k

આ ભાગમાં તમે વાંચશો કે એન્યુઅલ ફંકશનમા શું શું આયોજન છે અને કઇ કઇ ઇવેન્ટ છે અને કોણ કોણ આવે છે અને કિશન એન્યુઅલ ફંક્શનનું કેવુ આયોજન કરે છે. તથા આ ભાગમા તમને એ પણ ખબર પડશે કે કિશનનો પીછો કોણ કરાવે છે.