પિંકીનું લંચબોક્સ

(24)
  • 4.2k
  • 2
  • 1.3k

વાત આમાં પિંકીની છે, પણ આ આજના તમામ બાળકો માટેની છે. ફાસ્ટ ફૂડના રસિયા થઈ ગયેલા બાળકો અને એના માતાપિતાઓએ વાંચવા જેવી. મમ્મીને ટાઈમ નથી ને દાદા-દાદી ગામડે છે. નિવારી શકાશે આ સ્થિતિ બર્ગર ને પિત્ઝા છોડીને સુખડી ને શીરા તરફ ક્યારે વળીશું વાંચો, જરૂર મજા આવશે.