ભગવાન ભલું કરે...

(30)
  • 8k
  • 8
  • 1.3k

માણસને ક્યારેક ક્યા રૂપમાં કોણ મળી જતું હોય છે તે ક્યારેય નક્કી કરી શકાતું હોતું નથી... વિચારી પણ નાં શકીએ એવા માણસો પણ ક્યારેક જીવનનો સાચો માર્ગ બતાવી જતા હોય છે અને તે માર્ગની સફળતા જ્યારે ઉપર ચડાવે ત્યારે તેમાં કશુય ઘટતું નથી... આવી જ એક વાર્તા લઈને ફરીથી તમારી સમક્ષ આવ્યો છું. આશા રાખું કે તમને પસંદ આવશે.