The Play - 12

(41)
  • 5.3k
  • 1
  • 1.3k

મેઘ દ્રશ્યપાન કરે છે. નવ્યા એનાં સપનાંમાં આવે છે. એને અલગ અલગ જગ્યાએ લઇ જઇને વાસ્તવિકતા નજીક લઇ જવા પ્રયત્ન કરે છે. પરંતુ મેઘ પણ એને અમુક જગ્યાઓએ લઇ જાય છે અને શું વાસ્તવિકતા છે એના પર પ્રશ્ન કરે છે. વર્ષો સુધી એને દ્રશ્યપાન હેઠળ રાખવામાં આવે છે. એ જાગે છે. એનું શરીર વૃદ્ધ થઇ ચુક્યુ હોય છે. આસપાસ લોકોનાં ટોળા છવાઈ જાય છે. એનો એક જ પ્રશ્ન હોય છે. એ ક્યાં છે કોણ છે . હવે આગળ