પ્રી પ્લાન મર્ડર

(45)
  • 4.6k
  • 6
  • 1.8k

આ કલયુગ નો માણસ એટલો અજીબ છે જેને સંબધ શુ ચીજ છે એની જરાય પણ કદર અને સમજણ જ નથી,સંબધ ને ના સમજીને માણસ એવી ભુલો કરતો હોય છે જેનુ ભાન ખુદ ને પણ નથી હોતુ,આવી જ કંઇક ધટના મારી આ કહાની માં બની છે,જે ખરેખર તો કાલ્પનીક છે પણ જીવન માં આવી કોઇ ધટના ના બને એના માટે નો આ મારો પ્રયાસ છે,