ષડયંત્ર

(41)
  • 5.7k
  • 3
  • 1k

લગ્નને દિવસે સવારે સરપંચ ચૌધરીની દિકરીનું થઇ જાય છે અપહરણ..!! અપહરણનાં કેસોનાં સ્પેશિયાલીસ્ટ ઇન્સપેક્ટર ચાવડા સતત ચાલીસ કલાક ઊંઘ્યા વગર બહુ દિમાગથી ઘડેલા ષડયંત્રનો પર્દાફાસ કરે છે...સસ્પેન્સથી છલોછલ અને વાર્તાનાં અંતિમ શબ્દ સુધી જકડી રાખે એવી વાર્તા છે ષડયંત્ર ....વાંચો અને તમારા અભિપ્રાયો આપો...