શાયર- પ્રકરણ -૧૬.

(3k)
  • 3.2k
  • 1
  • 1.2k

વલસાડના રેલ્વે સ્ટેશનથી જેટલે દૂર જવાય તેટલે દૂર જઈને ઓરંગા નદીને કાંઠે ગૌતમ બેઠો. એના ઉર્મિલ હ્રદયને અસાધારણ આંચકો લાગ્યો હતો. જગતમાં આટલી બધી નઠોરતા ભરી હશે એનો એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.