વિષાદી ધરાનો પ્રેમ : પ્રકરણ ૫

  • 2.7k
  • 796

કુર્દીશ સ્વતંત્રતા ચળવળની પૃષ્ઠભૂમિમાં પાંગરતો ઈરાકી કુર્દીશ કન્યા જોઆના અને કુર્દીશ પશમરગા (આઝાદીના લડવૈયા) સરબાસ્તના પ્રેમની સત્ય કહાની. જેમાં કુર્દ પ્રજાનો અસલી મિજાજ અને સદ્દામના સમયમાં ઈરાકની દુર્દશાનો પણ આછોપાતળો ચિતાર આપવામાં આવ્યો છે - તેને હવે તબક્કાવાર તમે અહીં ગુજરાતી ભાષામાં માણી શકશો.