મેડ ફોર અનધર...

(27)
  • 4.6k
  • 3
  • 1.1k

આ એક યુવાનનિ પ્રણય વાર્તા છે. યુવાન અવસ્થા એ એક નાદન કહિ સકાય એવિ મુગ્ધા અવસ્થા હોય છે. તેમા સાચુ ખોટૂ સમજિ સકે તેવિ પરિપક્વતા નથિ હોતી.તેથી જે પણ જોવે છે અને અનુભવે છે તેના પરથી તે પોતાના માટે યૉગ્ય નિર્ણય શુ છે તે નકકી નથિ કરિ શક્તો અને ભાવના અને લાગણી મા તણાય જાય છે. અને જે નિર્ણયકરે છે જેમા પાછળ થિ પારવર પચ્છ્તાય છે. કોલેજ કાળના એ રંગીન દિવસોમા યુવા છોકરા છોકરિ સાથે સાથે રહેવું સાથે સાથે હોટેલ-સીનેમા ફરવું એ બધું એવુ ને એવુ આગળ જિવનમા ગઁભિરતાથી લય ને યાદ રાખવુ જેને પ્રેમ માની બેસવુ એ પણ એક ભુલથિ વિશેસ કશુ નથી. એ બધિ મોજમજા ને મોજમજા જ ગણવિ જોવે તેના ઉપરથિ જિન્દગિ ના મહત્વપુર્ણ એવા લગ્ન જેવો અગત્યના નિર્ણય ક્યારેય ના લેવાય તેવિ સમજ જોઈએ. જે યુવા અવસ્થામા હોતિ નથિ.પરિણામે તે દરમ્યાન અનુભવેલ લાગણિ ને સાચો પ્રેમમાનિ લે છે. અને પછિ એ પ્રેમ લગ્નમા પુર્ણ થતા જે થાય છે તેનુ વર્ણન છે.