આજની જનરેશન પ્રેમ અને આકર્ષણ વચ્ચે ગોથા ખાય છે. આકર્ષણને પ્રેમ સમજી બેસે છે અને પછી ખોટા પગલા ભરે છે. આ સ્ટોરીમાં અમિત સાથે પણ કંઇક એવું જ થાય છે. તો જાણો શું થાય છે અમિત સાથે એ....